Tag: Railway

બજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત કરાઈ

રેલવે માટે જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય ...

દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ૧૦૦ ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું

દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ટ્રેનનો પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કો ૮ જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. ...

ગોઠાણ-હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનનો વિરોધ, દક્ષિણ ગુજરાતના ૧૪ ગામના લોકો કરી રહ્યા છે આંદોલન

ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી વિરોધ પ્રદશન કર્યું, ખેડૂતોએ પ્રોજેક્ટ રદ કરવા માંગ કરીસુરત : ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ...

અમદાવાદમાં ભારતનું પહેલુ બુલેટ ટ્રેન ટર્મિનલ બનીને તૈયાર

અમદાવાદ: ભારતીયોને હવે બુલેટ ટ્રેનની મજા માણવા માટે વધુ રાહ જાેવી નહીં પડે. રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવે આ માટેના સંકેત ...

બિહારમાં રેલ્વે ટ્રેન કયા રુટ પર જવાનું હતુ,…સિગ્નલ કયા રુટનું અપાયું…મોટો અકસ્માત ટળ્યો

બિહારમાં સોમવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અહીં વૈશાલી ક્લોન સુપરફાસ્ટ એક્સપ્રેસ ખોટા સિગ્નલને કારણે મુઝફ્ફરપુરથી મોતિહારીના બદલે હાજીપુર રૂટ ...

ટ્રેનની ટિકિટ ન હોય તો પણ રેલવેએ પીડિત મુસાફરને આપવું પડશે વળતર, સુપ્રીમનો ચુકાદો

હાલમાં જ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ખુબ જ મહત્ત્વનું જજમેન્ટ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યુંકે, ટ્રેનની ટિકિટ ના લીધી હોય ...

રેલવેમાં ટિકિટ સિસ્ટમ ડિજિટલ થશે, કાગળવાળી ટિકિટ થઈ જશે બંધ

ભારતીય રેલવેની ટિકિટ સિસ્ટમને તબક્કાવાર ડિજિટલ કરવામાં આવશે. તેના માટે રેલવેના તમામ પાંચ પ્રિંટિંગ પ્રેસ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. ...

Page 1 of 6 1 2 6

Categories

Categories