અચોક્કસ મુદત અને ભૂખ હળતાળ સાથે અમદાવાદમાં રેલવે કર્મીઓની વિવિધ માંગણીઓને લઈને હળતાળ by KhabarPatri News April 25, 2018 0 પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવેના કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓને લઇને મંગળવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ...