ZEISSએ અમદાવાદમાં પહેલું અને દેશનું છઠ્ઠું ક્વોલિટી એક્સલન્સ સેન્ટર શરૂ કર્યું by Rudra April 9, 2025 0 અમદાવાદ: ZEISSએ ગુજરાતમાં તેનું પહેલું અને ભારતમાં છઠ્ઠું ક્વોલિટી એક્સલન્સ સેન્ટર (QEC) શરૂ કર્યું છે. આ સેન્ટર અમદાવાદમાં કાર્યરત થયું ...