Prime Minister Narendra Modi

સોનિયા – રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી સામે મુકાબલો કરવામાં ઘણા પાછળ

ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસે તાજેતરમાં ઉદયપુરમાં ચિંતન શિવરનું આયોજન કર્યું અને આગળનો રોડ મેપ બનાવ્યો. જાે કે નવા સર્વેમાં કોંગ્રેસની…

‘બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ’ એ આપણો મંત્ર : વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને વર્ચ્યુઅલી સંબોધન કરતા કહ્યું રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક ચાલુ છે. આ બેઠકના બીજા…

મોદી સરકારે લીધેલા એક ર્નિણયથી દુનિયામાં તહેલકો મચ્યો!

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઘઉંની નિકાસમાં મોટો ઘટાડો નોંધાયો છે કારણ કે બન્ને દેશ દુનિયાના સૌથી મોટા ખાદ્યાન નિકારકાર છે. જ્યારે…

હવે તેમનો હેતુ યોજનાઓના મામલે ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવવાનો છે : વડાપ્રધાન

વિપક્ષી નેતાઓના સવાલ પર વડાપ્રધાને જવાબ આપ્યો દિગ્ગજ વિપક્ષી નેતાએ જ્યારે તેમને સવાલ પૂછ્યો કે જનતાએ તમને બે વાર પીએમ…

વિશ્વ આરોગ્ય સંસ્થામાં સુધારની જરૂર છે : વડાપ્રધાન મોદી

કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા પર પ્રધાનમંત્રીએ કહ્યુ- ભારતમાં અમે કોરોના વિરુદ્ધ એક જન કેન્દ્રીત રણનીતિ અપનાવી છે. અમે અમારા…

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાન મોદી ભાવુક થયા

ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો વડાપ્રધાન મોદી આ કાર્યકર્મમાં વચ્ર્યુઅલ જાેડાયા હતા. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યાં ઉપસ્થિત…

- Advertisement -
Ad image