સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરનું વિતરણ by KhabarPatri News December 10, 2024 0 અમદાવાદ: અમદાવાદની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન કે જેના ઘ્વારા સામાજિક કાર્યો માટે અનેક પ્રોજેક્ટ લોંચ કરવામાં આવતા હોય છે . ...