મોદી કેર સ્કીમની દેશમાં શરૂઆત : કરોડોને મફત સારવાર by KhabarPatri News September 22, 2018 0 નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ કહેવાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આવતીકાલથી રાંચથી શરૂઆત થનાર છે. ૩૦ રાજ્યો અને ...