Powder

Tags:

આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં પાવડરની નિકાસ માટે સહાય અપાશે

રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

- Advertisement -
Ad image