Tag: Politics

મોદીના નારા ચૂંટણી નારા જ હોતા નથી : શાહે કરેલો દાવો

જોધપુર: રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ...

વિધાનસભા સત્ર બાદ ખેડૂતો માટે નવી રાહત જાહેર કરાશે- નીતિન પટેલ

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે, ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્ર બાદ રાજ્યના ખેડૂતો ...

સસ્તી સોદાબાજી થઇ છે તો ૩૬ રાફેલ જ કેમ : એન્ટોની

નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીયમંત્રી એકે એન્ટોનીએ આજે રાફેલ સોદાબાજીને લઇને એનડીએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે રાફેલ વિમાન સોદાબાજીમાં પ્રક્રિયાનો ...

સૌથી વધારે અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપે

નવી દિલ્હી: ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. સૌથી વધુ અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપ પર છે. ...

વારાણસી ખાતે મોદી : ૫૫૭ કરોડની યોજનાનો શિલાન્યાસ

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મતવિસ્તાર વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ ૫૫૭ કરોડની વિકાસ યોજનાઓના ...

મધ્યપ્રદેશ : શિવભક્તિની સાથે રાહુલે ચૂંટણીનું ફુંકેલું રણશિંગુ

ભોપાલ: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટેનું રણશીંગુ આજે ફુંકી દીધું હતું. રાહુલ ગાંધીએ રોડ શો યોજીને તમામને ...

રાહુલ ગાંધીએ પણ મોદીને શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે તમામ તેમના સમર્થકો અને વિરોધીઓ દ્વારા પણ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કોંગ્રેસ ...

Page 139 of 157 1 138 139 140 157

Categories

Categories