જાતિય સતામણીના આક્ષેપો ખોટા છે : અકબરની સ્પષ્ટતા by KhabarPatri News October 15, 2018 0 નવી દિલ્હી : વિદેશથી પરત ફર્યા બાદ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પોતાની સામે મુકવામાં આવેલા તમામ આક્ષેપોને આજે રદિયો આપ્યો ...
ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે રૂપાણી યુપી પહોંચ્યા by KhabarPatri News October 15, 2018 0 ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રતિનિધિમંડળ સાથે આજે સાંજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. બે દિવસના પ્રવાસે રૂપાણી ઉત્તરપ્રદેશ પહોંચ્યા છે. ઐતિહાસિક ...
રાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ by KhabarPatri News October 13, 2018 0 નવી દિલ્હી : ફ્રાંસની સાથે રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામનો દોર જારી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાંસની કંપની દશો કંપનીના ...
શેરબજારમાં કત્લેઆમ : સેંસેક્સ શરૂમાં ૧,૦૦૦ પોઇન્ટ ઘટી ગયો by KhabarPatri News October 11, 2018 0 મુંબઇ : શેરબજાર આજે કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં કત્લેઆમની Âસ્થતી સર્જાઇ ગઇ હતી. કારોબારની શરૂઆત થયાના પાંચ મિનિટના ગાળામાં ...
રૂપાણી જેને પરપ્રાંતિયો કહે છે, હું તેને હિન્દુસ્તાની કહીશ by KhabarPatri News October 11, 2018 0 અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાત દરમ્યાન ફરી એકવાર ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાજકોટના આટકોટ ...
ઉત્તરપ્રદેશ અને બિહારમાં રેપ ઉપર મોદી કઇ બોલતા જ નથી by KhabarPatri News October 10, 2018 0 રાયપુર : છત્તીસગઢના પાટનગર રાયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ભારતીય જનતા ...
ત્રિપલ તલાકને રાજકીય રંગ આપવા માટે પ્રયાસા by KhabarPatri News October 10, 2018 0 નવીદિલ્હી : રાજ્યસભામાં સુધારવામાં આવેલા ત્રિપલ તલાક બિલને લઇને ગતિરોધ અકબંધ છે ત્યારે આ મામલાને લઇને હવે રાજકીય રંગ આપવાના ...