તમિલનાડુના તુતીકોરીનમાં પ્રદુષણ મામલે વેદાન્તાના કોપર પ્લાન્ટનો વિરોધ કરતા લોકો પર પોલીસ ગોળીબાર : ૧૧ લોકોના મોત
તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ ...