પીએમસી કાંડ: રેકોર્ડમાંથી ૧૦.૫ કરોડ કેશ ગાયબ, એફઆઇઆરમાં ઉમેરાઇ શકે છે નવી કલમો by KhabarPatri News October 18, 2019 0 પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક કોંભાડના મામલામાં બેંકની આંતરિક તપાસ ટીમે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ટીમે કહ્યુ છે ...