Tag: PM Modi

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા કમિટીનું ગઠન કર્યું

ઝીરો બજેટ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા, દેશની બદલતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી પાક પેટર્નને બદલવા, એમએસપીને વધુ પ્રભાવી તથા પારદર્શી બનાવવા ...

ભારે વરસાદ મામલે વડાપ્રધાન મોદીએ સીએમ પટેલ સાથે વાત કરી

ગુજરાતમાં વરસાદી આફત સર્જાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી ...

વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૧ જુલાઇના રોજ નવા સંસદ ભવનની છત પર બનેલા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ નવી ...

મહારાષ્ટ્રમાં આખી સરકાર બદલાઈ ગઈ છે ત્યારે મોદીનું જૂનું ભાષણ ચર્ચાનો વિષય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ભાષણો અને વાકચાતુર્યના કારણે હંમેશા લોકોને આકર્ષતા રહ્યા છે. તેમના ભાષણના અંશો વાયરલ થતા વાર લાગતી ...

યુએઈ સહિત ખાડી દેશો ભારત માટે ખુબ જરૂરી અને મહત્વના છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીનો પ્રવાસ પૂર્ણ કરી યૂએઈ પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રી મોદીએ યૂએઈના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ...

અમદાવાદમાં નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન

 ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે વિરોધ કરવા ગુરુવારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં બંધના ...

Page 10 of 154 1 9 10 11 154

Categories

Categories