ઘરના આધારસ્તંભ ગણાતી ગૃહિણીઓને સ્પાઇન, ધુંટણ અને ખભાની પીડાઓથી મુક્ત કરી ફરીથી કાર્યરત કરાવાયા by KhabarPatri News December 3, 2022 0 પુષ્પા ધોન્ડે: 50 વર્ષીય ગૃહણીનો MRIમાં ખભાનો સ્નાયુ ફાટી ગયો હતો અને ફ્રોઝન શોલ્ડરની તકલીફ બતાવવામાં આવી હતી. ડૉક્ટર દ્વારા ...