પોલીસિસ્ટીક ઓવરિયન સિન્ડ્રોમ અંગે જાગૃતિ ફેલાવવા ‘ફેસ ઓફ કોન્ફિડન્સ’ વોકેથોનનું આયોજન
બેયર ઝાયડસ ફાર્માએ અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીના સહયોગથી પીસીઓએસ અંગે જાગૃતિ ફેલાવવા ‘ફેસ ઓફ કોન્ફિડન્સ વોકેથોન યોજી ભારતમાં પીસીઓએસ (પોલીસિસ્ટીક ઓવરિયન સિન્ડ્રોમ) અને મહિલાઓમાં તેની ઘટનાઓના પ્રમાણમાં થતાં વધારા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજીકલ ...