અકસ્માત કે કાવતરું? સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો ધડાકો, બે લોકો ઘાયલ by Rudra December 22, 2024 0 અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્સલમાં બેટરી ફાટતાં બે લોકો ઘાયલ થયા છે. ...