સિવિલ : પેરાસાઇટીક ટ્વીન બાળકને નવું જીવન અપાયું by KhabarPatri News November 21, 2018 0 અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં પેરાસાઇટીક ટવીન(જોડિયા બાળક)નો એક બહુ વિચિત્ર અને જટિલ કેસ આવ્યો હતો કે જેમાં બાળકના થાપાના ...