ગેસનો વપરાશ દર ૬.૫ ટકાથી વધારી ૧૫ ટકા કરવાનું લક્ષ્યાંક by KhabarPatri News February 23, 2019 0 અમદાવાદ : પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ) અને ગેસ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટ (જીટીઆઈ) દ્વારા આજે નવી દિલ્હી ખાતે ભારતમાં કુદરતી ગેસ ઉદ્યોગો-પડકારો ...