Palanpur Muder case

પાલનપુરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, લોહીનો સંબંધ બન્યો વેરી, ધોળા દિવસે રહેંસી નાંખ્યો

પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની મોટાભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી.…

- Advertisement -
Ad image