Tag: pakistan

પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પરમાણુ હથિયારોને લઇને હમેંશા ભારત અને અમેરકા સહિતના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. દુનિયાના દેશોને એવી દહેશત છે ...

પાકિસ્તાન દ્વારા રાહુલ માટે ચૂંટણી પ્રચાર થયું

નવીદિલ્હી: રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી ઉપર પાક કનેક્શન હોવાના આક્ષેપ કર્યા હતા. ...

જૈશ અને તોઇબાની સામે કોઇ કાર્યવાહી થઇ નથી : અમેરિકા

અમેરિકાએ ફરી એકવાર ત્રાસવાદને લઇને પાકિસ્તાનની જારદાર ઝાટકણી કાઢી છે. પાકસ્તાનની ટિકા કરતા કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાન હજુ પણ ...

બીએસએફ જવાનની અમાનવીય હત્યા બાદ ફરી ત્રાસવાદ કૃત્ય

શ્રીનગર: પાકિસ્તાની સેના દ્વારા બીએસએફ જવાનની અમાનવીયરીતે હત્યા કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ફરી એકવાર કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું ...

પાકિસ્તાનની સાથે સૂચિત મંત્રણા રદ કરવાનો નિર્ણય

નવી દિલ્હી: બીએસએફ જવાનની અમાનવીય હત્યા અને ત્યારબાદ પોલીસ જવાનોનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરવાના બનાવ બાદ લાલઘૂમ થયેલા ભારતે ...

બીએસએફના જવાનની બર્બર હત્યાથી દેશમાં આક્રોશનું મોજુ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી ...

Page 52 of 59 1 51 52 53 59

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.