કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ સરહદમાંથી મળ્યો ખનિજ તેલ અને કુદરતી ગેસનો ભંડાર by Rudra September 8, 2024 0 પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. પેટ્રોલ અને ગેસનો આ ભંડાર એટલો મોટો છે ...
કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ by KhabarPatri News August 14, 2024 0 પાકિસ્તાનના ૧૧ શહેરોમાં થયેલા સર્વેને લઇને સામે આવી પાકિસ્તાની લોકોની સ્થિતિલોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે-બે નોકરી કરવી પડે ...
પાકિસ્તાનમાં ખતરનાક માર્ગ અકસ્માત; ૨૦ ના મોત, ૧૫ લોકો ઘાયલ by KhabarPatri News May 4, 2024 0 પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં ૨૦ ...
પાકિસ્તાનમાં યુવક સાથે વિડીયો કોલ પર વાત કરતી બહેનને ભાઈએ ઓશીકું દબાવી મારી નાખી by KhabarPatri News April 2, 2024 0 પાકિસ્તાન : પાકિસ્તાનમાં ફરી એકવાર એક માસૂમ બાળકી ઓનર કિલિંગનો શિકાર બની છે. જ્યાં એક ભાઈએ તેની બહેનની હત્યા કરી ...
પાકિસ્તાનમાં મતદાન શરુ, મોબાઈલ-ઈન્ટરનેટ સેવા બંધ by KhabarPatri News February 9, 2024 0 પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે ૮.૩૦ વાગ્યે શરૂ થઈ ગયું છે. સામાન્ય ચૂંટણીને ...
પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓનો હુમલો, ૧૦ પોલીસકર્મીના મોત, ૬ ઘાયલ થયા by KhabarPatri News February 5, 2024 0 ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસા ભળકીપાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત ...
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકવાદી હુમલાથી હચમચીયું બલૂચિસ્તાન, ૮ લોકોના મોત by KhabarPatri News February 5, 2024 0 પાકિસ્તાનમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બલૂચિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. બલૂચિસ્તાન પ્રાંતના ...