Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: Padma Shri

આદિવાસી મહિલાઓ અને યુવાનોના કલ્યાણ માટે કાર્યરત રમીલાબેન ગામીતને પદ્મશ્રી

ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં આદિવાસી સમુદાયની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તથા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિવિધ સેવા કાર્યો ...

વાસુદેવ મહેતા વિશેના ગ્રંથ ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું પદ્મશ્રી કુમારપાળ દેસાઈના હસ્તે લોકાર્પણ થશે.

સોમવારની સાંજે 5.00 વાગ્યે અમદાવાદસ્થિત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાશે. આ પુસ્તકનું લેખન અને સંપાદન અનિતા તન્ના-રમેશ તન્નાએ કર્યું છે. આ સમારંભમાં વાસુદેવ મહેતાના દીકરા ધ્રુવમન મહેતા (નિવૃત્ત જજ, એજ્યુકેશન ટ્રિબ્યુનલ) પણ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. આ પ્રસંગે કુમારપાળ દેસાઈ વાસુદેવ મહેતાના પ્રદાન વિશે તથા રમેશ તન્ના વાસુદેવ મહેતાના જીવન-કવન વિશે અભ્યાસી વ્યાખ્યાન આપશે. સમારંભ સ્થળે પુસ્તકના વેચાણની સગવડ કરાઈ છે.

મધુભાન રિસોર્ટ દ્વારા પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ શ્રી રાજગોપાલા ચિદમ્બરમનું સન્માન કરાયું

મધુભાન રિસોર્ટ દ્વારા ભારતના ખ્યાતનામ એવાં પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણ શ્રી રાજગોપાલા ચિદમ્બરમ સ્વાગત અને સન્માન કરાયું હતું. રાજગોપાલા ...

Categories

Categories