વડોદરા નજીક પદમલા ગામમાં દલિતોના વરઘોડા પર ગામના સવર્ણોનો પથ્થમારો થતાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ by KhabarPatri News April 27, 2018 0 વડોદરા શહેર નજીક આવેલા પદમલા ગામમાં ગત રાત્રે નીકળેલા દલિત સમાજના યુવકના લગ્નના વરઘોડાનો વિરોધ કરતા પદમલા ગામના કેટલાક સવર્ણઓએ ...