ઓખા જેટી ખાતે સર્જાઈ મોટી દુર્ઘટના, ક્રેન તૂટી પડતા 3 શ્રમિકોના મોત નિપજ્યા by Rudra December 27, 2024 0 ઓખા જેટી ખાતે ભયાનક દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા. ઓખા જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી દરમ્યાન ...