માવઠાની આગાહીને પગલે ખેડૂતોએ શું કરવું અને શું ન કરવું? ખેતીવાડી નિયામકે જણાવ્યાં આગમચેતીના પગલા by Rudra February 1, 2025 0 હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ...