શેરબજારમાં મંદી પર બ્રેક : ૮૬ પોઇન્ટની ફરીવાર રિકવરી થઇ by KhabarPatri News June 19, 2019 0 મુંબઈ : શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાÂન્સયલ અને આઈટી ...
નકારાત્મક પ્રવાહની વચ્ચે અંતે સેંસેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ થયા by KhabarPatri News June 14, 2019 0 મુંબઈ : શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં નજીવો ઘટાડો રહ્યો હતો. બેંકિંગ અને ઓટોના શેરમાં ઉથલપાથલ ...
સેંસેક્સ ૧૬૬ પોઇન્ટ સુધરીને ૩૯૯૫૦ની ઉંચી સપાટી પર by KhabarPatri News June 12, 2019 0 મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સેંસેક્સ અને નિફ્ટીએ ...
બજારમાં સતત બીજા દિવસે તેજી રહેતા વેપારીઓ સંતુષ્ટ by KhabarPatri News June 11, 2019 0 મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેસેક્સ ૫૫ પોઇન્ટ ઉછળીને ૩૯૮૪૦ની સપાટી પર હતો. ...
સેસેક્સ ૮૬ પોઈન્ટ ઉછળીને બંધ : અનેક શેરમાં તેજી રહી by KhabarPatri News June 8, 2019 0 નવી દિલ્હી : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જાવા મળી હતી. બેંકીગ શેરમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ...
સમીક્ષા પૂર્વે સેંસેક્સમાં ૮૬ પોઇન્ટ સુધીનો ઘટાડો થયો by KhabarPatri News June 6, 2019 0 મુંબઇ : શેરબજારમાં આજે સવારમાં મંદીનુ મોજુ ફરી વળ્યુહતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૬ પોઇન્ટ ...
તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા by KhabarPatri News June 5, 2019 0 મુંબઈ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઘટીને ૪૦૦૮૪ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ...