શેરબજારમાં સાત પરિબળ પર નજર : પ્રવાહી સ્થિતિ રહી શકે by KhabarPatri News November 12, 2018 0 મુંબઇ : તહેવારની પૂર્ણાહૂતિ બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં સાત પરિબળો દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ...
સેંસેક્સ ૪૧ પોઇન્ટ ઉછળી ૩૪,૯૯૨ની સપાટી ઉપર by KhabarPatri News November 7, 2018 0 મુંબઈ : શેરબજારમાં આજે સંવત ૨૦૭૪ના છેલ્લા કારોબારી સેશનમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. બેંકિંગ અને એફએમસીજીના કાઉન્ટરો ઉપર વેચવાલી ...
બજારમાં કડાકો : સેંસેક્સમાં ૭૮ પોઇન્ટનો શરૂમાં ઘટાડો by KhabarPatri News November 5, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહી હતી. ધનતેરસના દિવસે કારોબાર કમજાર રહેતા નિરાશા જોવા મળી હતી. છેલ્લા સમાચાર ...
શેરબજારમાં દિવાળી ઉપર તેજી રહી શકે : સાવધાની ખુબ જરૂરી by KhabarPatri News November 5, 2018 0 મુંબઇ : શેરબજારમાં શરૂ થતાં રજા સાથે સંબંધિત તહેવારના ગાળાના સપ્તાહ દરમિયાન પાંચ પરિબળોની સીધી અસર જાવા મળી શકે છે. ...
બજારમાં રિકવરી : સેંસેક્સમાં ૫૮૦ પોઇન્ટનો મોટો ઉછાળો by KhabarPatri News November 3, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે જારદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ ૧.૫ ટકાથી વધુ ઉછળીને નવી સપાટીએ રહ્યો હતો. ...
રિક્વરીનો દોર જારી : વધુ ૩૨ પોઇન્ટનો સુધાર થયો by KhabarPatri News November 1, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે રિક્વરીનો દોર જારી રહ્યો હતો.કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૩૧ પોઇન્ટ રીક્વર ...
સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઉછળીને ૩૪૪૪૨ની ઉંચી સપાટી ઉપર by KhabarPatri News November 1, 2018 0 મુંબઇ : શેરબજારમાં ફરી એકવાર રિકવરી જાવા મળી હતી. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસીસના નેતૃત્વમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૪.૨ ટકાનો મોટો ...