રિક્વરી જારી : વધુ ૨૧૪ પોઇન્ટનો સુધારો નોંધાયો by KhabarPatri News December 13, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે સવારે પણ રિક્વરી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૩૬ હજારની સપાટીની નજીક હતો. ...
બજારમાં રિકવરીનો દોર : વધુ ૬૨૯ પોઇન્ટનો થયેલો સુધાર by KhabarPatri News December 13, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૬૨૯ પોઇન્ટ સુધરીને ૩૫૭૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીએ૧૦૭૦૦ની ...
બજારમાં રિક્વરી : સેંસેક્સમાં ૩૫૪ પોઇન્ટ સુધી સુધારો થયો by KhabarPatri News December 12, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ બજારમાં જારદાર રીક્વરી રહી હતી. આજે છેલ્લા સમાચાર મળ્યાત્યારે ...
અફડાતફડી બાદ સેંસેક્સ અંતે ૧૯૦ પોઇન્ટ સુધરી બંધ થયો by KhabarPatri News December 12, 2018 0 મુંબઇ : શેરબજારમાં ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સોમવારના ...
ભારે દુવિધાની વચ્ચે સેંસેક્સમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો by KhabarPatri News December 11, 2018 0 મુંબઇ : શેરબજારમાં આજે સવારે જોરદાર કડાકો બોલી ગયો હતો. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીના પ્રક્રિયા શરૂ થયાબાદ ભારતીય ...
શેરબજાર કડડભૂસ : સેંસેક્સમાં ૭૧૪ પોઈન્ટનો કડાકો બોલાયો by KhabarPatri News December 11, 2018 0 મુંબઇ : શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદાપરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની ...
ભારે હાહાકાર : સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટથી વધુ કડાકો by KhabarPatri News December 10, 2018 0 શેરબજારમાં આજે કારોબાર શરૂ થતાની સાથેજ હાહાકાર મચી ગયો હતો. એક્ઝિટ પોલના તારણની સીધી અસર બજાર પરજાવા મળી હતી. પોલમાં ...