મોર્નિંગ વોક માટે કયા પાર્કની ભલામાણ કરો છો? અમદાવાદીઓના આવા અનેક પ્રશ્નોનો જવાબ આપશે ગુગલની ‘નેબરલી’ એપ by KhabarPatri News September 12, 2018 0 અમદાવાદઃ મુંબઇ અને જયપુરમાં સફળતાપૂર્વક લોન્ચ કરાયાં બાદ ગુગલ ભારતના વધુ પાંચ શહેરોમાં ‘નેબરલી’ એપ લાવી રહ્યું છે. આજથી અમદાવાદ, ...