એનએવી કેપિટલે ઇન્ડિયા-ફોકસ્ડ ભારત ઇન્વેસ્ટમેન્ટ ઓપોચ્યુનિટીઝ ફંડ લોંચ કર્યું, રૂ. 500 કરોડ ઊભું કરવાનું લક્ષ્ય
અમદાવાદ : એનએવી કેપિટલે જાહેર કર્યું છે કે તેણે પ્રથમ ભારત-કેન્દ્રિત ક્લોઝ-એન્ડેડ એઆઇએફ ફંડ (કેટેગરી 2) એનએવી ભારત ઇન્વેસ્ટમેન્ટ અપોર્ચ્યુનિટિઝ ...