આઈઆઈએમ અમદાવાદ અને રાષ્ટ્રીય મૂડીરોકાણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરભંડોળ દ્વારા ઈએસજીમાટે ભારતની પ્રથમ સંશોધન ચેરની સ્થાપના
અગ્રણી વૈશ્વિક પ્રબંધ સંસ્થા - ભારતીય પ્રબંધ સંસ્થા અમદાવાદ (આઈઆઈએમએ),ભારતના સાર્વભૌમ સંપત્તિ પ્રબંધક, રાષ્ટ્રીય મૂડીરોકાણ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરભંડોળ(એનઆઈઆઈએફ)ના સહયોગથી ઈએસજીમાં દેશની ...