National Award

બેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ તરીકે બધાઈ હોની પસંદગી

દેશના પાટનગર નવી દિલ્હીમાં સોમવાર ૨૩મી ડિસેમ્બરે નેશનલ એવોર્ડ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ઈકોપ્રેન્યોર વિરલ દેસાઈને એનાયત થયો ઊર્જા મંત્રાલયનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં ઊર્જા મંત્રાલય દ્વારા ‘નેશનલ એનર્જી કન્સર્વેશન્સ એવોર્ડ’નું આયોજન

- Advertisement -
Ad image