સ્વાસ્થ્ય મંત્રી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન INCOVACC ને કરી લોન્ચ by KhabarPatri News January 27, 2023 0 સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત બાયોટેકની નેઝલ કોવિડ વેક્સીન INCOVACC ને લોન્ચ કરી છે. ...