“સોરી હું લાઈફથી કંટાળી ગઈ છું…” નણંદ-ભાભીની સુસાઇડ નોટથી પરિવાર ધંધે લાગ્યો, પતિને ફોન આવતા ખુલ્યું રહસ્ય by Rudra December 19, 2024 0 મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નણંદ-ભાભી થોડા દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારજનોએ અનેક સંભવિત સ્થાનો પર તેમની શોધખોળ હાથ ધરી. ...