Nalanda – Public Relations Society of India Students Forum

નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

અમદાવાદ મેનેજમેન્ટ અસોશિએશન ખાતે તા. ૨૫મી જૂનના રોજ નેશનલ કાઉન્સિલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે  પ્રદીપ પરમાર (મિનિસ્ટર ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત), અનુરાગ બત્રા (ચેરમેન - બિઝનેસ વર્લ્ડ), સુરેશ એન નાયર (ડે. જનરલ મેનેજર,…

- Advertisement -
Ad image