અપોલો 23000 ટ્રાન્સપ્લાન્ટસ સાથે ભારતના સોલીડ મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં અગ્રણી, વૈશ્વિક નેતૃત્ત્વ સ્થાપિત કર્યુ 
વિશ્વની સૌથી મોટી વર્ટિકલી સંકલિત આરોગ્યસંભાળ પૂરી પાડતી અપોલોએ અપોલો ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ ત્યારથી લઇને અત્યાર સુધી 23,000 ટ્રાન્સપ્લાન્ટ્સ (પ્રત્યારોપણો) ...