Tag: Morari Bapu

તપ વગર ક્યારેય તેજ નહીં આવે અને તેજ વધશે તો તમસ ખતમ થઇ જશે. તમસ ઘટતા જ તત્વનો પરિચય થવા માંડશે.

પાંચમા દિવસની કથામાં શિવને ધ્યાનમાં રાખીને તેમના સ્વભાવનું વર્ણન થયું.શિવજી ત્રિભુવન ગુરુ સદગુરુ છે તો એમનું સ્વરૂપ પણ આપણે જોઇશું. ...

માનસ વ્યાસગુફા થી બાપુ અને સંતો સાથે સમગ્ર કથામંડપ રાસ-નૃત્યમાં ઝૂમ્યો અને અલૌકિક દ્રશય રચાયું.ગીતાજીનાં અંતિમ ચાર શ્લોકો પણ ચતુ:શ્લોકી છે

વ્યાસનો વાક્ વિલાસ એ વાણીનું ઐશ્વર્ય,માધુર્ય અને વૈભવ છે.સાતમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે ગઈ કાલે આપણે વ્યાસવિલાસ વિશે ...

જંત્રાખડી ધટના પુ..મોરારિબાપુએ વખોડી, દિકરીને ન્યાયનો અનુરોધ26-6ના રોજ જંત્રાખડીની મુલાકાતનો બાપુનો મનસુબોબદ્રિના

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક કુમળી આઠ વર્ષની બાળા પર બનેલી દુષ્કર્મ,હત્યાની ઘટનાથી સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ ...

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.

માનસ વ્યાસગુફા  મહેશ એન.શાહ  દિવસ-૫ તારીખ ૨૨ જૂનરજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે!સમસ્ત રાગોથી મુક્ત થવું ...

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે ...

Page 4 of 5 1 3 4 5

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.