પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે…
તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…
ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા…
સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…
Sign in to your account