Tag: Modi

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી ઈદની શુભેચ્છા પાઠવી

દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ ...

સાયબર ક્રાઈમને ડામવા માટે મોદી સરકારનો મહત્વનો નિર્ણય

સાયબર ક્રાઈમ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સાયબર ક્રાઈમ વિશે જાણકારી આપવા માટે ...

આર્થિક મંદીથી ભારત ટૂંકમાં બહાર આવશે : શાહનો દાવો

કેન્દ્રિય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે કબુલાત કરી છે કે ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં મંદીના દોરમાંથી પસાર થઇ ...

ગરૂડ, માર્કોસ અને પેરા કમાન્ડો મળીને ત્રાસવાદનો સફાયો કરશે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યમાંથી ત્રાસવાદનો સંપૂર્ણ રીતે સફાયો કરવા માટેની નીતી પર છેલ્લા કેટલાક ...

રાજસ્થાનમાં આ વખતે પરંપરા બદલાશે : મોદીએ કરેલો દાવો

અજમેર:વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અજમેરમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂક્યું હતું. રેલી દરમિયાન ...

મોદી આજે ગુજરાતમાં : જુદા જુદા કાર્યક્રમોને લઈ તૈયારી પૂર્ણ કરાઈ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી આણંદમાં અમુલના અતિઆધુનિક ચોકલેટ પ્લાન્ટ સહિત અનેક પ્રોજેક્ટોનું ...

Page 5 of 6 1 4 5 6

Categories

Categories