Minister of Road Transport and Highways

૫ વર્ષમાં ગડકરીની વાર્ષિક આવક ૧૪૦ ટકા વધી ગઇ

નવી દિલ્હી : કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીની વાર્ષિક આવક પાંચ વર્ષના ગાળામાં ૧૪૦ ટકા સુધી વધી ગઇ છે.

- Advertisement -
Ad image