વડોદરા: રિવર્સ દરમિયાન કપચી ભરેલુ ડમ્પર આધેડ પર ચડી ગયું, નીચે કચડાતા ઘટના સ્થળે મોત by Rudra March 3, 2025 0 વડોદરા ગ્રામ્યમાં આવતા ઉદલપુર ગામની સીમમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. ક્વોરીમાં ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને કપચીનું વજન કરાવતો ...