Medicine

ખરાબ હવામાનના કારણે છત્રી અને દવાઓ સાથે રાખવા સલાહ

 કેદારનાથ ધામમાં ફરી એકવાર ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી રહી છે. રવિવારે હવામાન અને વરસાદ અને તાજી હિમવર્ષાના આ…

વાઈરલ વિડીયોમાં મેડિકલ સ્ટોર પર દવા લેવા ગયેલા શખ્સને આવ્યો હાર્ટ અટેક, ૨ મીનિટમાં મોત

સોશિયલ મીડિયા પર એક હચમચાવી નાખતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં આપ લાઈવ જોઈ શકશો કે, એક શખ્સ અચાનક…

જેતપુરમાં બીમાર પરિણીતાને સાસુ દવાના રૂપિયા ન આપતા, પતિએ ઘરમાંથી કાઢી મૂકી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં માવતરે રિસામણે રહતી પરિણીતાને 'તું અહીંયા ખોટી આવી અમારી સુખની જિંદગી ખરાબ કરી નાખી’ કહી સસરિયાઓએ ઘરમાંથી…

ઉઝબેકિસ્તાનમાં સિરપ પીવાથી ૧૮ બાળકોના મોતનો દાવો!.. શું ભારતમાં વેચાય છે આ દવા?!..

ઉઝ્‌બેકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય કફ સિપરથી તેના દેશમાં ૧૮ બાળકોના મોત થયા છે. ત્યારબાદ સવાલ ઉઠી રહ્યો છે…

ચીનના લોકોને મદદ કરશે ભારત, ભારત સરકારે દવા મોકલવાનો લીધો ર્નિણય!

ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર આવી છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા દર્દી સામે આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં…

ભારતમાં દવાઓના વેચાણ પર સરકારનો મહત્ત્વનો ર્નિણય

દવાઓના વેચાણમાં સતત વધી રહ્યાં છે ગોરખધંધા. ક્યાંક સસ્તી દવાઓને મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ થાય છે તો ક્યાંક અસલી દવાઓના…

- Advertisement -
Ad image