Tag: marriage

પરણવા જતો વર જાન લઇને પહોંચ્યો ત્યારે કન્યાના પક્ષના લોકોએ ચપલનો હાર પહેરાવી ધોલાઇ કરી

લગ્નમાં ખૂબ જ ધામધૂમથી જાન લઇને વર પરણવા જતો હોય છે. સગા સંબંધીઓ પણ જાનમાં ખુશી ખુશી ધૂમતા જાેવા મળતાં ...

મામાના છોકરાએ તેની ફોઈની છોકરી સાથે રેલવે સ્ટેશન પર સેંથો પૂરી લગ્ન કરી લીધા

પ્રેમી કપલે સાથે જીવવા મરવાના સોગંધ ખાધા, પરિવારજનો લગ્નની વિરુદ્ધમાંરાંચી : વિવાહની અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે. પ્રેમ ગમે ...

ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું

મહેસાણામાં ધંધાકીય સબંધ પારિવારીક સંબંધમાં બદલાયામહેસાણા : તાજેતરમાં જ હરિયાણામાં એક મામાએ ભાણીના લગ્નમાં એક કરોડનું મામેરું કરીને સૌને ચોંકાવી ...

નીતિન જાની,” ખજુર ભાઈ” એ મીનાક્ષી દવે સાથે સાત ફેરા ફરી લીધા

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, બારડોલી ખાતે બંનેનીની સગાઈ થઈ હતીઅમદાવાદ : ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ ...

આ છે આહીર સમાજના લગ્નની પરંપરા , ભવ્યતા અને દિવ્યતા ;પરંપરાગત વસ્ત્રો , શસ્ત્રો સાથે ૨૦૦ કિલો સોનાનો શણગાર

રાજકોટ : રાજકોટ શહેરમાં લગ્નપ્રસંગમાં દેખાદેખીને કારણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન અને મોડર્ન થીમ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેવામાં ...

‘સગીર’ લગ્નથી જન્મેલું બાળક ગેરકાયદેસર છે, પિતાની મિલકતનો વારસો મેળવવાનો કોઈ અધિકાર નથી : કર્ણાટક હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ કાયદા હેઠળ ‘સગીર’ લગ્નથી જન્મેલો પુત્ર ગેરકાયદેસર છે અને કાયદા હેઠળ તેને પિતાની મિલકતનો ...

પહેલા અંજૂથી બની ફાતિમા, સાક્ષીઓની સામે ૧૦ તોલા સોનાના દહેજ પર નસરુલ્લા સાથે લગ્ન

રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજૂને લઈને પાડોશી દેશમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો ...

Page 1 of 10 1 2 10

Categories

Categories