રાજકોટમાં હરિવંશરાય બચ્ચનની મધુશાલા કવિતાનું ગુજરાતી આવૃત્તિનું વિમોચન by KhabarPatri News May 23, 2022 0 જગદીશ ત્રિવેદીએ હરિવંશરાય બચ્ચનની અમર કવિતા "મધુશાલા"નો ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કરેલો છે. પ્રવીણ પ્રકાશન દ્રારા ડો. ત્રિવેદીની ગુજરાતી ...