ભર ઉનાળે વરસાદ કાળ બન્યો, બિહારમાં વીજળી પડવાની ઘટનાઓમાં 25 લોકોના મોત by Rudra April 12, 2025 0 પટણા : બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં ૧૮, સિવાનમાં ૨, કટિહાર, દરભંગા, ...