8 વર્ષીય રેહાનની જટિલ કાર્ડિયાક બીમારી (CPVT-2)માં અમદાવાદના નિષ્ણાંત સર્જન ડૉક્ટરની ટીમને મળી મોટી સફળતા
મૈરિંગો CIMS હોસ્પિટલની પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જરીમાં સીમાચિહ્નરૂપ સફળતા: ભારતમાં થોરાકોસ્કોપિક લેફ્ટ કાર્ડિયાક સિમ્પેથેટિક ડીનરવેશન (LCSD) માટે ફ્લોરોસેન્સ ગાઇડેડ સર્જરીનો સૌપ્રથમવાર ...