Last Film Show

ભારતની 95મા ઓસ્કાર સિલેક્શન ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂ. ની ટિકિટ કિંમત પર રિલીઝ થશે.!

ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબજ છે. સિનેમાના જાદુને…

- Advertisement -
Ad image