કેરળ નન રેપ કેસમાં બિશપ ફ્રેન્કોને શરતી જામીન મળ્યા by KhabarPatri News October 16, 2018 0 કેરળ હાઈકોર્ટે નનની સાથે રેપના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલને આજે શરતી રીતે જામીન આપી દીધા હતા. કોર્ટે જામીન મંજુર કરતી ...