કંપનીમાં કુલરનું ઠંડુ પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને ઝેરી અસર થતા હોસ્પિટલ ખસેડાયા by Rudra April 10, 2025 0 સુરતના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાબતે ...