શ્રાવણમાં સોમનાથ મંદિર ૨૦૦૦ LED ગોઠવાશે by KhabarPatri News August 9, 2018 0 અમદાવાદ: દ્વાદશ જ્યોર્તિલિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ ૨૦૦૦ થી વધુ એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. ...