મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી વચ્ચે ૪પ મિનિટથી વધુ લંબાણ પૂર્વકની મૂલાકાત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની ફળદાયી શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રીની ૪પ ...